પેરિસઃ ફ્રાન્સમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને અત્યાર સુધી અહીં 2000થી વધુ કેસની પુષ્ટિ થઈ ચૂકી છે. જેથી સાવચેતીરૂપે સરકારે એફિલ ટાવરને પર્યટકો માટે બંધ કરી દીધો છે. બીજી બાજુ રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોએ વૈશ્વિક નેતાઓને અપીલ કરી છે કે કોરોના વાઇરસની સામે એકજૂટ થઈને લડે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ કાર્યાલયે જાહેરાત કરી છે કે મેક્રો હવે વર્લ્ડ લીડર્સ સાથે હાથ મિલાવીને નહીં પણ ભારતીય સ્ટાઇલ હાથ જોડીને અભિવાદન કરશે
Related Posts
*અમેરિકાએ પાકિસ્તાન સાથે વેપાર કરાર માટે લાલજાજમ પાથરી ભારતને ઠેંગો*
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા પૂરી થતાંની સાથે પાકિસ્તાન પ્રત્યે અમેરિકાનો પ્રેમ દેખાવા લાગ્યો છે. ઇસ્લામાબાદ પહોંચેલા અમેરિકાના વાણિજ્યમંત્રી…
જામનગરની બાલાછડી સ્કૂલની યશકલગીમાં ઉમેરો: 12 કેડેટ્સને પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડમીના મેરિટ લિસ્ટમાં સ્થાન પ્રાપ્ત થયું.
જામનગર ખાતે આવેલી સૈનિક સ્કૂલ બાલાછડીના બાર વિદ્યાર્થીઓનો પૂણેના ખડકવસ્લામાં આવેલી નેશનલ ડિફેન્સ એકેડમીના અંતિમ મેરિટ લિસ્ટમાં સમાવેશ થતાં તેમની…