*સોના-ચાાંદીના ભાવમાં બોલાયો કડાકો*

વૈશ્વિક બજારોની અસરને પગલે અમદાવાદ સોના અને ચાંદી બજારમાં સતત બીજા સેશનમાં પણ સોના અને ચાંદીના ભાવોમાં વધુ ઘટાડો નોંધાયો હતો અને એકંદરે નરમાઇનું વાતાવરણ જોવા મળ્યું હતું અમદાવાદ સોના અને ચાંદી બજારમાં ચાંદીના ભાવોમાં ૮૦૦નો કડાકો બાલાયો હતો અને પણ ચાંદીના ભાવમાં વધુ 2,400 નો કડાકો બોલાયો હતો.