મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા તમામ મુસાફરો માટે RTPCR રિપોર્ટ હોવો જરૂરી.

72 કલાક અગાઉથી રિપોર્ટ ધ્યાનમાં લેવામાં આવશે.

મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પર ચેકીંગ કરવામાં આવશે.

રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ ગુજરાતમાં એન્ટ્રી કરવામાં આવશે,જોકે ફ્લાઇટ્સથી આવતા લોકો વિશે કોઈ સ્પષ્ટતા નથી.