*જયસુખ પટેલને હાઇકોર્ટનો ઝટકો મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં HCએ જામીન અરજી ફગાવી*

*🗯️BREAKING*

 

*📌જયસુખ પટેલને હાઇકોર્ટનો ઝટકો*

 

🔸મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં HCએ જામીન અરજી ફગાવી

 

જેલમાં જ રહેવું પડશે ગુજરાત હાઇકોર્ટમાં મોરબી બ્રિજ અકસ્માત કેસનાં મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી ઉપર આજે ચુકાદો આપવામાં આવ્યો છે. હાઇકોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે. આથી જયસુખ પટેલે જેલમાં જ રહેવું પડશે.