*અમદાવાદ માં કુરિયર કંપની ની આડ માં છેતરપિંડી નો કીસો આવ્યો સામે*

*અમદાવાદ માં કુરિયર કંપની ની આડ માં છેતરપિંડી નો કીસો આવ્યો સામે*

અમદાવાદ માં આવેલ ચિપ્સ એક્સપ્રેસ પ્રાવેટ લી. કુરિયર નહેરુનગર પાસે આવેલ છે જેઓ દ્વારા હાલમાંજ એક ગ્રાહક પાસે છેતરપિંડી કરવામાં આવી છે જેમાં ગ્રાહકે એક પાર્સલ ઓસ્ટ્રેલિયા માઁ પોતાના સંબંધીના ત્યાં મોકલવામાં આવ્યુ હતું જેમાં તેનું વજન 46 કિલો ગ્રામ હતું તે પાર્શલ ઓસ્ટ્રેલિયા પોંહચ્ચતા 43.600. ગ્રામ હોવાનું જાણવા મળેલ એટલે કે 2.400. ગ્રામ અંદરથી સમાન નીકળી લેવામાં આવેલ જેમાં ગ્રાહક ને છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો

ત્યારે તેમને કુરિયર કંપની નો સંપર્ક કરીને તમામ બાબત ની જાણ કરવામાં આવી તેમ છતાં પણ કુરિયર કંપની દ્વારા યોગ્ય જવાબ આપવામાં નથી આવતો જેમાં સૂત્રો દ્વારા એવી માહિતી મળીછે કે આ કંપની દ્વારા અનેક લોકો પાસે આવીરીતે છેતરપિંડી કરવામાં આવે છે.