રાજપીપળા, તા 8
નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત ની ચૂંટણીઓ પૂર્ણ થતા નિવાસી અધિક કલેકટર નર્મદાએ બેરેવન્યુ તલાટી, એક કારકુન સહિત પાંચનાયબ મામલતદારોની સામૂહિક બદલી ના આદેશો કર્યા છે . પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લામાં બજાવતા રેવન્યુ તલાટી સંવર્ગના કર્મચારીઓની વહીવટી કારણોસર બદલી કરવામાં આવી છે .જેમાં નાયબ મામલતદારઅમિત ડી ચૌહાણને મામલતદાર કચેરી તિલકવાડાખાતે ખાલી જગાએઅને કાલુસિઁહ ડી રાજપૂતને મામલતદાર કચેરી તિલકવાડા ખાતેખાલી જગ્યાએ બદલી કરવામાં આવી છે .તે ઉપરાંત કલેકટર કચેરીકચેરી નર્મદા ના નીતિન ગિરી ગોસ્વામીપ્રાંત કચેરી ને રાજપીપળા ખાતે અને ખાલી જગ્યા એબદલી કરવામાં આવી છે .જ્યારે પાંચ જેટલા નાયબ મામલતદારોની સાગમટે બદલી કરવામા આવી છે.જેમાં નાયબ મામલતદાર કે.એમ રાજપુત નેસર્કલ ઓફિસર કચેરી નાંદોદ ખાતેતથા કેપી મગરવાડિયા ને મામલતદાર કચેરી ગરુડેશ્વર ખાતે ,તથાપીડી તડવી ને કલેકટરકચેરી નર્મદા હિસાબી વિભાગ માંખાલી જગ્યાએ,તથા નિધિ પટેલ ને હિસાબી કલેકટરકચેરી નર્મદા વિભાગ માં ખાલી જગ્યા એ ,તેમજજેવી ભદોરીયા ને મતદારયાદી મામલતદાર કચેરી ડેડિયાપાડા ખાતે ખાલી જગ્યાએ બદલીકરવામાં આવી છે .
એઉપરાંત પાંચજેટલા રેવન્યુ તલાટી સંવર્ગના કર્મચારીઓ ની મુદત5.3.21ના રોજ નાયબમામલતદાર તરીકેની આપેલરેવન્યુ તલાટી ઓની બઢતીમુદતપૂર્ણ થતાં તેમને ફરીથી મૂળ જગ્યાએ તલાટી તરીકે બદલીકરવામાં આવીછે છે
તસવીર: જ્યોતિ જગતાપ, રાજપીપળા