બ્રેકિંગ : ગીર સોમનાથ ઉનામાં નકલી ઘી ના કાળા કારોબાર પર પોલીસ નો દરોડો..

બ્રેકિંગ : ગીર સોમનાથ ઉનામાં નકલી ઘી ના કાળા કારોબાર પર પોલીસ નો દરોડો..

 

ઉના પોલીસે લુહાર ચોક માં રહેણાંક મકાન પર પાડ્યો દરોડો…

 

50 થી વધુ ડબા નકલી ઘી, વનસ્પતિ તેલ, સહિત ની ભેળસેળ ની સામગ્રી મળી આવી…

 

ઉના આનંદ બજાર ચોક માં અંબે પ્રોવિઝન નામની દુકાન ધરાવતો વેપારી…

 

ઘરે નકલી ઘી નું કારખાનું ચલાવતો…

 

પોલીસે દુકાન તેમજ રહેણાંક મકાને થી મુદ્દામાલ કબ્જે કર્યો…

 

પોલીસે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી…