ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતટેન્કરમાંથી કેમિકલની ચોરી કરવાની ગેરકાયદેસર પ્રવૃતિમી હકિકત મળેલ કે, “ગાંધીનગર દેહગામ જી.આઇ.ડી.સી ના વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ ખાતે પકડાયેલ ૦૩ આરોપી તથા વોન્ટેડ ૧ આરોપીઓ વિરુધ્ધ ગાંધીનગર જીલ્લાના દેહગામ પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી હકિકત મળેલ કે, “ગાંધીનગર દેહગામ જી.આઇ.ડી.સી ના વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ ખાતે શૈલેષભાઇ વિરમભાઇ પટેલ રહે.વસ્ત્રાલ અમદાવાદ શહેર નાઓ પોતાના મળતીયા માણસો સાથે મળી હાઇવે ઉપરથી આવતા જતા કેમીકલના ટેન્કર ડ્રાઇવરોનો સંપર્ક કરી/કરાવી ડ્રાઇવરોને ઉપરોક્ત જગ્યાએ ટેન્કર સાથે રોકી રાખી પોતાના માણસો મારફતે સદર ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરવાની ગેરકાયદેસર પ્રવૃતિ કરે છે.

” તે માહિતી આધારે તા.૦૭/૦૭/૨૦૨૩ના રોજ રેઈડ કરી, ફિનોલ કેમિકલ કૂલ કિં.રૂ.૨૭,૬૨,૨૪૮/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૪૨,૮૮,૯૪૮/- નો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ ૦૩ આરોપી તથા વોન્ટેડ ૧ આરોપીઓ વિરુધ્ધ ગાંધીનગર જીલ્લાના દેહગામ પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.