2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ અમદાવાદ સ્પેશિયલ કોર્ટે સંભળાવ્યો ચુકાદો જજ એ.આર. પટેલે સંભળાવ્યો ચુકાદો 77 માંથી કુલ 10 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ અમદાવાદ સ્પેશિયલ કોર્ટે સંભળાવ્યો ચુકાદો જજ એ.આર. પટેલે સંભળાવ્યો ચુકાદો 77 માંથી કુલ 10 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા પુરાવાના અભાવે આરોપીઓને કર્યે નિર્દોષ જાહેર

26 જુલાઇ 2008ના રોજ થયા હતા બોમ્બ બ્લાસ્ટ

20 જગ્યાએ 21 બ્લાસ્ટ થયા હતા બોમ્બ બ્લાસ્ટ

બોમ્બ બ્લાસ્ટમાં કુલ 56 લોકોના થયા હતા મોત

200 થી વધુ લોકો થયા હતા ઇજાગ્રસ્ત