શરદોત્સવ નિમિત્તે મહિલા પોલીસ કર્મચારીઓને નારી વંદના સન્માન !
ભાવનગરના નીલમબાગ પેલેસ ખાતે ભાવનગર રેન્જ પોલીસ તથા ભાવનગર વેપારી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ” નીતરતી નભની ચાંદની કાર્યક્રમ ” અંતર્ગત ભાવનગર રેન્જના મહિલા પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશંસાપત્ર એનાયત કરીને શરદોત્સવનો રાસ કાર્યક્રમ માણ્યો.
આ પ્રસંગે વ્યાજખોરો સામે દાખલારૂપ કામગીરી કરનાર અને અસામાજિક તત્વો સામે આકરા પગલાં લેવા બદલ ભાવનગર પોલીસને અભિનંદન પાઠવ્યા.- હર્ષ સંઘવી