સગીર વયની યુવતી ને હત્યા કરી લાશને સગેવગે કરવાના ઇરાદે વિવેકાનંદ નગર સ્મશાન ગૃહ ખાતે લાવતા વિવેકાનંદ નગર પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા

*🟥બ્રેકિંગ ન્યૂઝ*

 

 

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ

 

અમદાવાદ ગ્રામ્ય

વિવેકાનંદનગર સ્મશાનની ઘટના

 

સગીર વયની યુવતી ને હત્યા કરી લાશને સગેવગે કરવાના ઇરાદે વિવેકાનંદ નગર સ્મશાન ગૃહ ખાતે લાવતા વિવેકાનંદ નગર પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા…

 

 

કાર અને ઓટો રીક્ષામાં.આવ્યા હતા લાશ સગેવગે કરવા,

 

સગીરવયની દીકરીના શરીર પર ઇજાના નિશાન જોવા મળ્યા હતા..