*આણંદ: અમુલની વિવિધ પ્રોડક્ટના ભાવમાં વધારો*
મસ્તી દહીં 400 ગ્રામ 2રૂપિયાનો વધારો.
મસ્તી દહીં એક કિલો પાઉચ 4 રૂપિયાનો વધારો.
મસ્તી દહીં 200 ગ્રામ કપમાં 1રૂપિયાનો વધારો.
મસ્તી દહીં 400 ગ્રામ કપમાં 2 રૂપિયાનો વધારો.
છાસ 500 મિલી પાઉચમાં 1 રૂપિયાનો વધારો.
છાસ 170 મિલી પાઉચમાં 1રૂપિયાનો વધારો.
અમુલ લસ્સી 170 ગ્રામ પાઉચમાં 1રૂપિયાનો વધારો.