અરવલ્લી ભાજપમાં આંતર કલહ સામે આવ્યો જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ મનમાની કરતા હોવાનો આક્ષેપ

બ્રેકીંગ અરવલ્લી

અરવલ્લી ભાજપમાં આંતર કલહ સામે આવ્યો

જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ મનમાની કરતા હોવાનો આક્ષેપ

ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ કોંગ્રેસના સંકલનમાં હોવાનો આક્ષેપ

તમારાથી થાય એ કરી લેવું ત્રણ વર્ષ માટે જિલ્લાનો હું જ બોસ છું તેવો પત્ર માં ઉલ્લેખ

ધનસુરા તાલુકા ભાજપના મહામંત્રી એ લખ્યો પત્ર

ભાજપ પ્રેદશ ને પત્ર લખીને કરી ફરિયાદ

મહામંત્રી નરેન્દ્ર પટેલે કરી ભાજપ પ્રદેશ માં કરી ફરિયાદ