*અમદાવાદ : રાજપથ ક્લબનો નિર્ણય*

 

રોંગ સાઈડ આવતા મેમ્બર્સ સામે લેવાશે પગલા

ટ્રાફિકના નિયમોનું પાલન નહીં તો મેમ્બરશીપ રદ

ક્લબ મેનેજમેન્ટે તમામ ક્લબના મેમ્બરને SMSથી જાણ કરી

ક્લબના મેઈન ગેટ પરથી અનેક મેમ્બર્સ આવતા હતા રોંગ સાઈડ.