*ઉદયપુર હત્યાકાંડની તપાસ અમદાવાદ સુધી*

 

અમદાવાદના બે લોકોની તપાસ કરવામાં આવી

આરોપીઓ સાથેની કોલ ડિટેઈલમાં મળી હતી માહિતી

હાલમાં અમદાવાદના બંનેની SOGએ કરી પુછપરછ

એક ટ્રાવેલ એજન્ટ, બીજો મસ્જિદમાં બુક વેચાણકર્તા

બંનેની તપાસમાં કંઈ શંકાસ્પદ ન મળ્યું: SOG