રથયાત્રાને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવનું નિવેદન
સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતી નજર રહેશે: CP
શાંતિ સમિતિ સાથે બેઠક યોજી: CP
શહેર પર સતત બે મહિનાથી ડ્રોનથી નજર રખાઈ: CP
શાંતિપૂર્ણ રીતે રથયાત્રા યોજાય તેવી તૈયારી:CP
રથયાત્રાના રૂટ પર રહેશે કડક બંદોબસ્ત
25 હજારથી વધુ જવાનો તૈનાત રહેશે
5,725 હોમગાર્ડ ખડેપગે રહેશે
પેરામિલિટ્રી, SRP, ચેતક કમાન્ડો પણ જોડાશે
230 PI, 650 PSI બંદોબસ્તમાં રહેશે
SRPની 19 કંપની તૈનાત રહેશે
9 બોમ્બ સ્કવોડ, 13 ડોગ સ્કવોડની ટીમ મૂકાશે
ATSની એક ટીમ તૈનાત રહેશે.