વડોદરામાં તક્ષશિલા વાળી થતા થતા રહી ગઈ

 

ફોનિક્સ સ્કૂલમાં આગથી નાસભાગ

 

450 વિદ્યાર્થીને બહાર કાઢ્યા, એકને ઈજા

 

સ્કૂલમાં ત્રીજા માળે MCBમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી

 

ફાયર બ્રિગેડે સ્કૂલમાં પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો, મોટી દુર્ઘટના થતાં રહી ગઈ

 

આગ લાગવાની વાત સાંભળીને વાલીઓ સ્કૂલ પર દોડી ગયા.