*કિર્તી પટેલને અગાઉ દંડ થયો હતો*

થોડા દિવસ પહેલા જ વન વિભાગે કિર્તી પટેલને ઘુવડ સાથે વીડિયો બનાવવા બદલ દંડ ફટકાર્યો હતો. ઘુવડ ગુજરાત સરકાર દ્વારા સંરક્ષિત પ્રાણીઓની કેટેગરીમાં આવતું હોવાને વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગે ટિકટોક સ્ટારને રૂપિયા 15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે વીડિયો ઉતારનાર યુવકને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે