અમદાવાદના ભાજપના MLA પ્રદીપ પરમારની દાદાગીરી

હાથ ખેંચીને પ્રદીપ પરમારે ASI સાથે કરી દાદાગીરી
રાજસ્થાન હોસ્પિટલ સામે ધારાસભ્યે પોલીસકર્મી સાથે કરી માથાકૂટ
ધારાસભ્યે પોલીસકર્મીને સસ્પેન્ડ કરાવવાની આપી ધમકી