*સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓને ડાયવર્જન આપવામાં આવ્યું*

૫૫ વર્ષ જૂના ગોરા પુલને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવસીઓને ડાયવર્જન આપવામાં આવ્યું છે. ગરુડેશ્વર ફરીને પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું પડશે.ગોરા પુલ 800 મીટર લાંબો છે. જેમાંથી ૭૨ મીટર પુલ તોડવામાં આવશે પુલ નીચેથી ફેરી બોટ પસાર થાય તેટલો જ પુલ તોડવામાં આવી રહ્યો છે