*ઈટાલીમાં કોરોનાથી હાહાકાર; 29નાં મરણ*

રોમ: ઈટાલીમાં કોરોના વાઈરસ ફેલાયો છે અને ઓછામાં ઓછા 1,049 જણને આ ચેપ લાગુ પડ્યો છે. આ યુરોપીય દેશમાં આ બીમારીથી અત્યાર સુધીમાં 29 જણ માર્યા ગયા છે, એમ દેશના આરોગ્ય વિભાગના સત્તાવાળાઓએ સમર્થન આપ્યું છે