*મોરબીમાં બોલેરો પીકઅપ કાર પલ્ટી*

મોરબીમાં બોલેરો પીકઅપ કાર પલ્ટી મારતા મહિલાનું મોત 19થી વધુને ઇજા, મેલડી માતાજીના દર્શને જતા હતા