ગુજરાત અમદાવાદ રામોલ પોલીસ સ્ટેશનના બે મોબાઈલ સ્નેચીંગ તેમજ મણીનગર પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાઓ મળી કુલ્લે ત્રણ અનડીટેક ગુનાનો ભેદ ઉકેલતી રામોલ પોલીસ