ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર.

*********આજના મુખ્ય સમાચાર*********

*પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો

*અડધા ગુજરાતમાં પેટ્રોલના ભાવ 100થી વધુ

*ભાજપ-કોંગ્રેસમાં ચૂંટણીનો ધમધમાટ

*શેરબજાર : સતત બીજા દિવસે તેજી યથાવત

*અમદાવાદ ઓઢવ ઇન્દીરાનગરમાં સરકારી સફાઈ કર્મચારીને માર મારવામાં આવ્યો ઘરના આંગણે જાડુ ના મારવાનાનું કેહતા.

*રાજપીપલા ખાતે વન રક્ષકના પેપર લિકેજના મામલે ગાંધીનગર જવા રવાના થયેલા નર્મદા યુથ કોંગ્રેસના 35 કાર્યકરોને ડીટેઈન કર્યા રાજપીપલા

*અમદાવાદમાં ST બસનો ચાલક દારૂના જથ્થા સાથે પકડાયોપાલડી પોલીસે બાતમીના આધારે ST બસમાં કરી હતી તપાસST બસમાંથી 52 બોટલ બિયરનો જથ્થો પકડાયો