અમદાવાદ ના મિર્ઝાપુર માં અસામાજીક તત્વો નો આતક 7 થી 8 લોકો એ લાકડી અને ધોકા થી યુવક ને માર્યો ઢોર માર.

અમદાવાદ ના મિર્ઝાપુર માં અસામાજીક તત્વો નો આતક7 થી 8 લોકો એ લાકડી અને ધોકા થી યુવક ને માર્યો ઢોર માર અસામાજીક તત્વો ખુલે આમ ધોળાં દિવસે લાકડી અને ધોકા લઈને મચાવ્યો આતક અસામાજીક તત્વો હાથમાં લાકડી અને ધોકા લઈને

આંતક મચાવતી ઘટના ના સીસીટીવી આવ્યા સામે ઇજાગ્રસ્ત યુવક ને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પોલીસે વધુ તપાસ હાથ ધરી