અમદાવાદ ઓઢવ ઇન્દીરાનગરમાં ઘરના આંગણે જાડુ ના મારવાનાનું કેહતા સરકારી સફાઈ કર્મચારીને માર મારવામાં આવ્યો.

અમદાવાદ ઓઢવ ઇન્દીરાનગરમાં સરકારી સફાઈ કર્મચારીને માર મારવામાં આવ્યો ઘરના આંગણે જાડુ ના મારવાનાનું કેહતા ઢોર માર મારવામાં આવ્યો પિતા પુત્રએ કર્મચારીને જાહેરમાં માર માર્યો Amcના ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ ઘટના સ્થળે .