દેશ અનલોક-2ની તૈયારીમાં છે ત્યાં ગુવાહટી શહેરમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન,

દેશ અનલોક-2ની તૈયારીમાં છે ત્યાં ગુવાહટી શહેરમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન, માત્ર દવા જ મળશે
કોરોના વાયરસના કારણે દેશભરમાં દરરોજ હજારોની સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે. રાજધાની દિલ્હીની પરિસ્થિતિ સતત બગડી રહી છે ત્યાં દેશનાં કેટલાક રાજ્યો હેવ અનલોક-2ની તૈયારી કરી રહ્યા છે. જ્યાં અન્ય રાજ્યો વધુ છૂટછાટની તૈયારી કરી રહ્યા છે ત્યાં અસમનાં ગુવાહાટીમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉન 12 જુલાઈ સુધી રહેશે.