(તા.:- ૧૫/૪/૨૦૨૧)
*ગુજરાત રાજ્યમાં આજે કોરોનાનો રેકોર્ડ તૂટ્યો, વધતી રફતાર સાથે નોંધાયેલ કેસોની વિગત…*
નવા કેસ:- ૮,૧૫૨
ડીસ્ચાર્જ:- ૩,૦૨૩
મૃત્યુ:- ૮૧
*ગાંધીનગર શહેરમાં આજે પણ વધારા સાથે ૬૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા…*
સેકટર:-૩-૨
સેકટર:-૫-૧૩
સેકટર:-૮-૮
સેકટર:-૧૯-૧
સેકટર:-૨૦-૧
સેકટર:-૨૨-૫
સેકટર:-૨૩-૬
સેકટર:-૨૪-૩
સેકટર:-૨૬-૨
સેકટર:-૨૭-૪
સેકટર:-૨૮-૨
સેકટર:-૨૯-૧
સેકટર:-૩૦-૭
બોરીજ:-૨
જી.ઈ.બી.:-૪
*ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વધુ ૬૮ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા…*
વાસણા હડમતિયા-૪, વાવોલ-૫, સી.આર.પી.એફ. લેકાવાડા-૧, દોલારાણા વાસણા-૧, સાદરા-૧, ગીફ્ટસીટી-૧, પ્રાંતિયા-૨, રતનપુર-૧, કોલવડા-૧, અડાલજ-૧, કુડાસણ-૩, રાયસણ-૧, આલમપુર-૧, પેથાપુર-૩, પીંડરડા-૧, સરગાસણ-૧, શેરથા-૧, દહેગામ-૧, લવાડ-૨, બોરીસણા-૫, પલસાણા-૨, ખાત્રજ-૧, શેરીસા-૧, આમજા-૪, બિલેશ્વરપુરા-૨, પાનસર-૧, નાસમેદ-૧, કલોલ-૯, ઈટાદરા-૧, ખાટા આંબા-૧, હિંમતપુરા-૨, લાકરોડા-૧, રંગપુર-૧, માણસા-૧, લોદરા-૨, રીદ્રોલ-૧
*ગાંધીનગર જિલ્લામાં આજે પણ મોટા વધારા સાથે કુલ ૧૨૯ કેસ નોંધાયા…*
ભારત સરકાર, ગુજરાત સરકાર, ગાંધીનગર જીલ્લા વહીવટીતંત્ર તથા ગાંધીનગર મહાનગરપાલિકાની સૂચનાઓ અને વિનંતીનું પાલન કરીને સુરક્ષિત રહીએ…