*ભોલાવ ગ્રા.પંચાયતના ડે.સરપંચની 13 લાખની કટકી*

ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્તને તરફેણ કરનાર દંપતી સહિત 4 સભ્યોએ એક જ મંડળી પાસેથી 13.75 લાખની કટકી લીધી હોવાનો આક્ષેપ થયો છે.ચારે સભ્યોને સસ્પેન્ડ કરવાની માગણી કરી સ્થાનિકે પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે