મહેસાણા: મહેસાણા શહેર એ ડિવિઝન પો.સ્ટે. નો મામલો પીઆઇ સહિત 5 પોલીસકર્મી સસ્પેન્ડપીઆઇ જે. એસ. પટેલ સસ્પેન્ડ

મહેસાણા: મહેસાણા શહેર એ ડિવિઝન પો.સ્ટે. નો મામલો પીઆઇ સહિત 5 પોલીસકર્મી સસ્પેન્ડ પીઆઇ જે. એસ. પટેલ સસ્પેન્ડ ડી સ્ટાફ ના બે અને સરોવર ચોકી ના બે પોલીસકર્મી સસ્પેન્ડસ્ટેટ મોનીટરીંગ સેલ ની બે જુગારધામ ઉપર રેડ ના પગલે સસ્પેન્ડ સ્થાનિક પોલીસ સ્ટેશન ની રહેમ નજર હેઠળ જુગારધામ ચાલતા હતા જુગારધામ ના કારણે પીઆઇ સહિત પાંચ સસ્પેન્ડ