*બ્રેકિંગ ન્યુઝ..*

કોરોના સંદર્ભમાં કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ગાઈડલાઇન્સ..

તમામ રાજ્ય સરકારને પાઠવ્યો પત્ર.

તાવ હોય તો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો પડશે.

હોટલ રેસ્ટોરન્ટમાં ભીડ ભેગી ન થવી જોઈએ.

તહેવારોમાં પણ ભીડ ઉપર કંટ્રોલ જરૂરી.

ભીડ હોય ત્યાં માસ્ક ફરજિયાત.