અમદાવાદ
ઘાટલોડિયા માં એસિડ એટેકનો બનાવ મહિલા પર બાઇક પર આવેલા શખ્સો મહિલાના મોઢામાં એસિડ છાંટી થયા ફરાર મોઢા પર એસિડ નાખતા મહિલાના મોઢા પર ગંભીર ઇજા થઇ..
સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી..
ઘાટલોડિયા ટેલીફોન એક્સચેન્જ રોડ પરનો બનાવ…
પોલીસ વધુ તપાસ શરૂ કરી.