હેડ ક્લાર્ક પેપર લીક મુદ્દે ગૃહરાજ્યમંત્રીનું નિવેદન”પેપર લીકનો મામલો સામે આવ્યો છે””

હેડ ક્લાર્ક પેપર લીક મુદ્દે ગૃહરાજ્યમંત્રીનું નિવેદન”પેપર લીકનો મામલો સામે આવ્યો છે””સરકારે ત્વરીત તપાસ શરૂ કરી””તપાસ માટે પોલીસની 24 ટીમ બનાવાઈ””પહેલા દિવસથી તમામ પાસા અંગે તપાસ””ગાંધીનગર,સાબરકાંઠા પોલીસે કરી તપાસ””પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ””406,409,420,120 મુજબનો ગુનો દાખલ””10 ગુનેગારો પૈકી 6ની ધરપકડ,4ની શોધખોળ””પેપર લીક કરનાર 10 આરોપી સામે ફરિયાદ””મુખ્ય શંકાસ્પદ આરોપીએ પેપર લીક ક્રર્યુ””પરીક્ષા રદ્દ કરવી કે નહીં તે અંગે નિર્ણય નથી લેવાયો