પંચમહાલ જિલ્લા યુવા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, પહેલી માર્ચ, 2020ના રોજ પાવાગઢ ખાતે પ્રથમ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજવામાં આવશે. આ સ્પર્ધા બે વર્ગમાં જુનિયર ભાઈઓ/બહેનો (14થી 18 વર્ષ માટે) તેમજ સિનિયર ભાઈઓ/બહેનો (19થી 35 વર્ષ માટે) યોજવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા માંગતા ગુજરાતના વતની ભાઈઓ/બહેનોએ નિયત નમૂનાનું ફોર્મ મેળવી પ્રવેશપત્ર ભરીને 25/02/2020 સુધીમાં ગોધરાના જિલ્લા સેવાસદન-2 ખાતે આવેલી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ખાતે મોકલી આપવાનું રહેશે.
Related Posts
ધોરાજી પોલીસ હેડ કોન્સ્ટેબલના પુત્ર બન્યા ડોક્ટર.
ધોરાજી પોલીસ સ્ટેશનમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રવજીભાઈ હાપલીયાના પુત્ર ગૌરવ હાપલીયાએ ચીનની જીયામુસી યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસનો અભ્યાસ કર્યા…
અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરી હોવાના આક્ષેપ સાથે લાશ લઈ પોલીસ સ્ટેશન લોકો પહોંચ્યા હતા.
અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરી હોવાના આક્ષેપ સાથે લાશ લઈ પોલીસ સ્ટેશન લોકો પહોંચ્યા હતા. અમદાવાદના નીકોલ પોલીસ સ્ટેશન લાશ…
*ગુજરાતમાં એપ્રિલથી જ ગરમીનો પારો ૪૩ને પાર જશે*
અમદાવાદ: ગુજરાતમાં શિયાળો ધીમી ગતિએ વિદાય લઈ રહ્યો છે. અને આ વર્ષે શિયાળાની જેમ ગરમી પણ ધમધોકાર પડવાની છે. ત્યારે…