8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ.આજના દિવસે સમગ્ર વિશ્વ મા મહિલા ઓ દ્વારા વિવિધ કાર્યક્રમ સહ હરખભેર ઉજવણી કરવામાં આવી

8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ.આજના દિવસે સમગ્ર વિશ્વ મા મહિલા ઓ દ્વારા વિવિધ કાર્યક્રમ સહ હરખભેર ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના ભાગરૂપે અમદાવાદ શાહપુર સી ટીમ દ્વારા માઉન્ટ કાર્મેલ સ્કુલ ખાતે સિસ્ટર મારિયા મેડમ ના અધ્યક્ષ સ્થાને એક કાર્યક્રમ નુ આયોજન કરવામા આવેલ.જેમા ઉપસ્થિત તમામ વિધ્યાર્થીનીઓ ને આજના સમાજ મા નારી શક્તિ કેટલી મોખરે છે તેના વ્યાખ્યાન સહ પ્રોજેક્ટર ના માધ્યમથી ગુડ ટચ અને બેડ ટચ અંગેની સમજુતી આપતા પોતાના જીવનમા ઉપયોગી માહિતી મળતા ઉપસ્થિત તમામ વિધ્યાર્થીનીઓ તથા શિક્ષકોએ સી ટીમ ને તાળીઓ ના ગડગડાટ થી વધાવી લીધા હતા.