આજરોજ વડોદરા શહેર ખાતે આમ આદમી પાર્ટી પ્રદેશ સમિતિ બેઠક મળેલ હતી.

આજરોજ વડોદરા શહેર ખાતે આમ આદમી પાર્ટી પ્રદેશ સમિતિ બેઠક મળેલ હતી.

આ બેઠકમાં આવનારી સ્થાનિક સ્વરાજ ચુંટણી માટે આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવા માટે અલગ અલગ જિલ્લા / તાલુકા / શહેરમાંથી સંભવિત નામો ઉપર ચર્ચા કરવામાં આવી.

આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ ચુંટણી માટે ઉમેદવારોની બીજી યાદી આવતીકાલે રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી સૌરભ ભારદ્વાજની હાજરીમાં જાહેર કરવામાં આવશે.