*આણંદ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં સી.ડી.પટેલની હાર*

સહકારી સંઘની સામાન્ય ચૂંટણી યોજાયેલ જેમાં સી.ડી.પટેલ તેમજ તેમના પુત્ર અને પત્નીએ આ ચૂંટણીમાં જંપલાવેલ જેમાં સી.ડી.પટેલ દ્વારા પેટલાદ તાલુકામાં ઉમેદવારી નોંધાવેલ હતી અને તેમની સામે પેટલાદ એપીએમસીના વાઇસ ચેરમેન ભરતભાઈ રમણભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. પેટલાદ તાલુકામાં કુલ ૮૪ મત હતા જેની ચૂંટણી યોજાતા સી.ડી.પટેલને માત્ર ૩૧ વોટ મળ્યા હતા