અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત અન્ય શહેરોની સરકારી હોસ્પિટલોમાં નવજાત શિશુઓના મોતનો મુદ્દો છેક રાષ્ટ્રીય કક્ષાએ ગાજ્યો હતો તે વખતે રાજ્ય આરોગ્ય વિભાગે એવો દાવો કર્યો હતોકે, અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાત કુપોષણના મામલે નોંધપાત્ર કામગીરી કરી રહ્યુ છે.
જોકે, વિધાનસભામાં આરોગ્ય વિભાગના આંકડાઓ જ રાજ્યમાં કુપોષણની સિૃથતીની પોલ ઉઘાડી પાડી છે