*ભાજપની જ યુવા પાંખએ હોબાળો કર્યો છે રૂપાણી સરકાર સામે માંડ્યો મોરચો દાદાગીરીથી કોલેજ કરાવી બંધ*

સરકારી પોલીટેક્નિકલ કોલેજમાં ABVPએ હોબાળો કર્યો છે. હોબાળો કરી કોલેજ બંધ કરાવી છે. ચાલુ ક્લાસમાં કાર્યકરો ઘુસી આવ્યા હતા અને હોબાળો કરી કોલેજ બંધ કરાવી છે સરકારી એન્જીનીયરીંગ અને ડિપ્લોમા કોલેજોની સીટો ઘટાડવાના સરકારના નિર્ણયનો એબીવીપીએ વિરોધ કર્યો રાજ્યની સરકારી એન્જીનીયરીંગ અને ડિપ્લોમા કોલેજો બંધનું એલાન આપ્યું હતું.તેમ છતાં કોલેજો ચાલુ રાખતા હોબાળો કરી વિરોધ દર્શાવ્યો છે પણ સૌથી મોટી વાત એ છે કે પોતાની જ સરકાર સામેએ બાંયો ચડાવતા વિદ્યાર્થીઓ પણ વિસ્મયમાં મુકાયા હતા સરકાર માટે ચિંતાનો વિષય