બેચરાજીના ધારાસભ્યએ ગૃહમાં સ્થાનિકોના રોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે, તેમના મત વિસ્તાર એવા બેચરાજીમાં હોન્ડા મારુતિ, સુઝુકી જેવી કંપનીઓ સ્થપાઈ છે. જોકે 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવાનો નિયમ કંપનીઓ પાળતી નથી. જેના પર રાજ્ય સરકારના પ્રધાન દિલીપ ઠાકોરે ગૃહમા કબલ્યુ અને કહ્યુ અમે તેમાં કોઈ પગલા લઈ શકતા નથી અને કોઈ જોગવાઈ પણ નથી.
Related Posts
ગુજરાત ટ્રાફિક પોલીસની પોલીસ સામે ટ્રાફિક ડ્રાઈવ
ટ્રાફિક JCP એ 1 અઠવાડિયા સુધી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર પોલીસ કર્મચારી સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટેની ડ્રાઇવનું આયોજન કર્યું…
*નૈનીતાલ જિલ્લાનાં ઓખલકાંડા બ્લોકમાં છીડાખાન-રીઠા સાહિબ મોટર માર્ગ પર એક જીપ ખાડામાં પડી*
*નૈનીતાલ જિલ્લાનાં ઓખલકાંડા બ્લોકમાં છીડાખાન-રીઠા સાહિબ મોટર માર્ગ પર એક જીપ ખાડામાં પડી* આ અકસ્માતમાં છ લોકોનાં મોત થયા હોવાનાં…
રૂપિયા 2000 ની ચલણી નોટો ઘટી ગઈ.
રૂપિયા 2000ની ચલણી નોટો ઘટી ગઈ:વર્ષ 2018ની તુલનામાં 2,000ની નોટની સંખ્યા અડધી થઈ, હવે ચલણ વ્યવસ્થામાં ફક્ત 1.75% નોટ રહી…