રથયાત્રા રુટ પર કરાયેલા રોડના કામોમા પોલંપોલ..
રોડ રિસર્ફેસ બાબતે કોર્પોરેશન દ્વારા પ્રજાના રુપિયાનુ ધોવાણ
લોકોના ચપ્પલ અને જુતા રસ્તાપર ચોટી જતા જોવાયા
સવારે કરાયેલ રિસર્ફેસ રોડ બપોર પછી પોપડા નિકળવા લાગ્યા.
રોડ બનાવ્યા પછી નથી કરીતુ કોઇ સુપરવિઝન
રિસર્ફેસના નામે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાની રણનીતી
રથયાત્રાના રુટ પર આવુ કીમ હોય તો શહેરમા કેવુ કામ કરાકુ હશે તે એક મોટો સવાલ..