ગાંધીનગર નજીક આવેલા રૂપાલમાં શ્રી વરદાયીની માતાજીના સુપ્રસિદ્ધ મંદિરે મહા મહિનાની ભક્તિભાવસભર ઉજવણી કરવામાં આવી હતી

ગાંધીનગર નજીક આવેલા રૂપાલમાં શ્રી વરદાયીની માતાજીના સુપ્રસિદ્ધ મંદિરે મહા મહિનાની ભક્તિભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એક ભાવિક ભક્ત ધ્વારા ડૉલરના હારનો શણગાર કરવામાં આવ્યો હતો. ૧૫૦૦ ડૉલર જેટલા આ શણગારની કિમત દોઢ લાખ રૂપિયા જેટલી થાય છે.