પશ્રિમ રેલવેમાં સર્વપ્રથમ અમદાવાદ રેલવે સ્ટેશન પર ઇલેકટ્રિક વ્હીકલ પાર્કિંગ અને ચાર્જિંગ પોઇન્ટનું લોકાર્પણ અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના હસ્તે કરવામાં આવ્યું

ગુજરાતમાં પ્રથમ ઇલેકટ્રિક વાહનો માટે ચાર્જિગની સુવિધા થતા વાહન ચાલકોને સુવિધાનો લાભ મળશે.