અમદાવાદ ના નારણપુરા ગુજરાત હાઉસીગ બોડઁ ના એપાટમેન્ટ ઘટના
નિધી એપાટમેન્ટ ના બીજા માળે રહેતા ફલેટ ધાબા ની છત એકાએક ધરાશયી થઈ
આ ફલેટ મા રહેતો પરિવાર બાજુ ની રુમ મા હતો ત્યારે જ આ ફલેટ નો ભાગ ધડાકા સાથે ધરાશયી થતા તેઓ નો આબાદ બચાવ થયો
ઇન્ડિયા ક્રાઇમ મિરર