બોલિવૂડના જાણીતા ગાયક બપ્પી લાહિરીનું નિધન 69 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ પીઢ ગાયક અને સંગીતકાર બપ્પી લાહિરીનું બુધવારે સવારે નિધન થયું.

#𝙉𝙀𝙒𝙎𝙂𝙐𝙅𝘼𝙍𝘼𝙏𝙄

**બોલિવૂડના જાણીતા ગાયક બપ્પી લાહિરીનું નિધન, 69 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ* _પીઢ ગાયક અને સંગીતકાર બપ્પી લાહિરીનું બુધવારે સવારે નિધન થયું._ _પ્રખ્યાત ગાયકે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા._ _બપ્પી લાહિરી 69 વર્ષના હતા. સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા આ માહિતી આપવામાં આવી છે._ _કહેવામાં આવી રહ્યું છે કે બપ્પી લાહિરીનું નિધન રાત્રે લગભગ 11 વાગે થયું હતું._ _બપ્પી લાહિરી ઘણા સમયથી બીમાર હતા અને ક્રિટી કેર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી…