*દિલ્હી સખ્ત થઈ હાઈકોર્ટ BJP નાં 3 નેતાઓ વિરુદ્ધ FIRનાં આદેશ*

દેશની રાજધાની દિલ્હીમાં થયેલા તોફાનો પર દિલ્હી હાઈકોર્ટે સખ્ત વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે દિલ્હી પોલીસને આદેશ આપ્યો છે કે તે ભડકાઉ ભાષણ આપનારા અનુરાગ ઠાકુર, કપિલ મિશ્રા અને પરવેશ વર્માની વિરુદ્ધ FIR નોંધે. ઉલ્લેખનીય છે કે અનુરાગ ઠાકુર કેન્દ્રિય મંત્રી છે, પરવેશ વર્મા પશ્ચિમ દિલ્હીથી બીજેપી સાંસદ છે. તો કપિલ મિશ્રા આ વખતે બીજેપીની ટિકિટ પર ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા, જો કે તેઓ હારી ગયા