*🗯️BREAKING🗯️*.
*📍સુરતમાં 48 કલાકમાં વધુ એક પતિ હેવાન બન્યો*
બે દિકરીની નજરની સામે ઊંઘતી પત્નીને ગળું કાપીને પતાવી દીધી, પુત્રી પણ હેબતાઈ ગઈ.
મળતી માહિતી પ્રમાણે, મૂળ અમરેલી જિલ્લાનાં અને ગોડાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા દેવદગામની સન્ડે લગુન હાઈટ્સમાં 35 વર્ષીય નમ્રતા જયસુખભાઈ વાણીયા પરિવાર સાથે રહેતા હતાં.