અમદાવાદની શાળાના વિદ્યાર્થીઓએ લખ્યા પીએમઓને 2 હજાર પોસ્ટકાર્ડ.

જીએનએ અમદાવાદ: અમદાવાદની એક શાળાના વિધ્યાર્થીઓએ પીએમ. ઓફિસને 2 હજાર પોસ્ટકાર્ડ લખ્યા છે. અમદાવાદની ઈશનપુરની મુકતજીવન શાળાના વિધાર્થીઓએ વડાપ્રધાન કાર્યાલયને ૨ હજાર પોષ્ટકાર્ડ લખ્યા છે. ભારત ની આઝાદી ના ૭૫ મા વર્ષની ઉજવણી ના ભાગરુપે અને ૨૦૪૭ નું વર્ષ કેવું હોવું જોઈએ તે અંગે ના વિચારો વિધાર્થીઓએ પોસ્ટકાર્ડમા લખ્યા છે.આ પસંગે મણિનગર પોસ્ટ વિભાગ ના PRO દિપક બોકાડે તેમના પોસ્ટના કર્મચારીઓ સાથે શાળામા હાજર રહ્યી ને વિધાઁથીઓને પ્રોત્સાહિત કર્યા હતાદેશભરમાથી ૭૫ લાખ પોસ્ટકાર્ડ વિદ્યાર્થીઓ દેશના વડાપ્રધાન કાર્યાલય ને મોકલશે અને પોતાના વિચારો રજુ કરશે.