*બનાસકાંઠાના અંબાજી તરફના માર્ગો પર ભક્તો ચાલતા જોવા મળ્યા*

અંબાજી ભાદરવી મહામેળો વહીવટી તંત્ર તરફથી રદ કરવામાં આવ્યો છે અને ભક્તો માટે મંદિર બંધ રાખવામાં આવ્યું છે તેમ છતાંય ભક્તો નો પ્રવાહ અંબાજી તરફ જોવા મળ્યો હતો. 165 કિલોમીટર દૂર થી ભક્તો અંબાજી તરફ ચાલતા આવ્યા. સેવા કેમ્પ અને રાત્રી રોકાણ ની સુવિધા વિના ભક્તો અંબાજી તરફ આવ્યા. થરાદ તાલુકાના જમડા ગામ ના ભક્તો માનતા પૂરી કરવા અંબાજી આવ્યા છે. દર વર્ષે ભાદરવી મહામેલા દરમિયાન અંબાજી ચાલતા આવતા હતા. આ વર્ષે પણ મંદિર બંદ હોઈ ભક્તો બહાર થી દર્શન કરશે. મનોજ ઠાકોર અને ભક્તો ચાલતા અંબાજી આવ્યા