જીએનએ અમદાવાદ: અમદાવાદના વાલ્મિકી વાસમાં નાગરિકો દ્વારા શહિદ થયેલ લશ્કરના વડા બિપિન રાવતને આપવામાં આવી શ્રદ્ધાંજલિ.
અમદાવાદના ખોખરા ખાતે વાલ્મિકી વાસમાં નાગરિકઓ દ્વારા સ્વર્ગસ્થ શહીદ થયેલ ચીફ ઓફ ડિફેન્સના વડા બીપીન રાવત ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી
સ્થાનિક અગ્રણીઓ અને સામાજિક કાયઁકરો સાથે જનસેવકઓએ પણ બે મિનીટનુ મોન પાળી ને પ્રાર્થના દ્દારા શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી
શહીદ જનરલ બીપીન રાવત ની દેશ પત્યે ની અવિસ્મરણીય સેવાઓને રાષ્ટ્ર નતમસ્તક બની ને જ્યારે આજે તેમના કાયઁકાળ ને યાદ કરી ને કૃતજ્ઞતા વ્યક્ત કરી ને તેમને સલામી આપી રહ્યો છે અને દેશભરમાં હેલિકોપટર ક્રેશમાં શહીદ થયેલ શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.